ગીતશાસ્ત્ર ૧૩૫:૧૦, ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તેમણે ઘણી પ્રજાઓનો નાશ કર્યો+અને શૂરવીર રાજાઓને મારી નાખ્યા.+ ૧૧ તેમણે અમોરીઓના રાજા સીહોનને+અને બાશાનના રાજા ઓગને મારી નાખ્યા,+કનાનનાં બધાં રાજ્યોનો વિનાશ કર્યો.
૧૦ તેમણે ઘણી પ્રજાઓનો નાશ કર્યો+અને શૂરવીર રાજાઓને મારી નાખ્યા.+ ૧૧ તેમણે અમોરીઓના રાજા સીહોનને+અને બાશાનના રાજા ઓગને મારી નાખ્યા,+કનાનનાં બધાં રાજ્યોનો વિનાશ કર્યો.