-
યહોશુઆ ૧૨:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ હવે ઇઝરાયેલીઓએ યર્દનની પૂર્વ બાજુનો વિસ્તાર જીતી લીધો. એટલે કે, આર્નોનની ખીણથી+ હેર્મોન પર્વત+ સુધી અને પૂર્વ તરફનો આખો અરાબાહ વિસ્તાર.+ એ વિસ્તારના રાજાઓ આ છે: ૨ અમોરીઓનો રાજા સીહોન,+ જે હેશ્બોનમાં રહેતો હતો અને આર્નોન ખીણને+ કિનારે આવેલા અરોએરમાંથી+ રાજ કરતો હતો. આર્નોન ખીણની વચ્ચેથી લઈને યાબ્બોકની ખીણ સુધીનો વિસ્તાર તેનો હતો. તે અડધા ગિલયાદ પર રાજ કરતો હતો. યાબ્બોકની ખીણ આમ્મોનીઓની સરહદ પણ હતી.
-