નિર્ગમન ૧૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ એ સમયે અદોમના શેખ* ડરી જશે,મોઆબના પરાક્રમી* શાસકો ધ્રૂજી ઊઠશે.+ કનાનના બધા રહેવાસીઓના હાંજા ગગડી જશે.+ પુનર્નિયમ ૨:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હું આજથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓમાં તમારો એવો ડર, તમારી એવી ધાક બેસાડીશ કે તમારા વિશે સાંભળતાં જ તેઓ હચમચી જશે અને થરથર કાંપશે.’*+
૧૫ એ સમયે અદોમના શેખ* ડરી જશે,મોઆબના પરાક્રમી* શાસકો ધ્રૂજી ઊઠશે.+ કનાનના બધા રહેવાસીઓના હાંજા ગગડી જશે.+
૨૫ હું આજથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓમાં તમારો એવો ડર, તમારી એવી ધાક બેસાડીશ કે તમારા વિશે સાંભળતાં જ તેઓ હચમચી જશે અને થરથર કાંપશે.’*+