વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૩૧:૭, ૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ મિદ્યાન વિરુદ્ધ યુદ્ધ કર્યું અને તેઓમાંના દરેક પુરુષને મારી નાખ્યો. ૮ એ પુરુષો ઉપરાંત તેઓએ મિદ્યાનના આ પાંચ રાજાઓને પણ મારી નાખ્યા: અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા. તેઓએ બયોરના દીકરા બલામને+ પણ તલવારથી મારી નાખ્યો.

  • યહોશુઆ ૧૩:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ મૂસાએ રૂબેનીઓના કુળના દરેક કુટુંબને વારસો આપ્યો હતો.

  • યહોશુઆ ૧૩:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ સપાટ વિસ્તારનાં બધાં શહેરો અને હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય.+ મૂસાએ તેને અને મિદ્યાની મુખીઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા.+ તેઓ સીહોનને આધીન રહીને રાજ કરતા હતા અને એ વિસ્તારમાં રહેતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો