વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૩:૩, ૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ “કોઈ આમ્મોની કે મોઆબી યહોવાના મંડળનો ભાગ ન બને.+ તેઓની દસમી પેઢી સુધી તેઓનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને, ૪ કેમ કે તમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે, રસ્તામાં તેઓ ખોરાક-પાણી લઈને તમારી મદદે આવ્યા ન હતા.+ તેઓએ તમને શ્રાપ આપવા બયોરના દીકરા બલામને પૈસા આપીને રોક્યો હતો, જેને મેસોપોટેમિયાના પથોરથી બોલાવવામાં આવ્યો હતો.+

  • યહોશુઆ ૧૩:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ ઇઝરાયેલીઓએ જેઓને તલવારથી મારી નાખ્યા હતા, તેઓમાં બયોરનો દીકરો બલામ+ પણ હતો, જે શુકન જોનાર હતો.+

  • ૨ પિતર ૨:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તેઓ સીધો માર્ગ છોડીને અવળા માર્ગે ચઢી ગયા છે. તેઓ બયોરના દીકરા બલામના માર્ગે ચાલે છે,+ જેને ખોટાં કામની કમાણી વહાલી હતી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો