ગણના ૨૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ ‘જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને હું મારી મરજી પ્રમાણે* કંઈ જ સારું કે ખરાબ કરી શકતો નથી. યહોવા જે કહેશે, એ જ હું બોલીશ.’+
૧૩ ‘જો બાલાક સોના-ચાંદીથી ભરેલો પોતાનો મહેલ મને આપી દે, તોપણ મારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને હું મારી મરજી પ્રમાણે* કંઈ જ સારું કે ખરાબ કરી શકતો નથી. યહોવા જે કહેશે, એ જ હું બોલીશ.’+