-
ગણના ૨૨:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ બલામે તેઓને કહ્યું: “આજની રાત અહીં રોકાઈ જાઓ. યહોવા મને જે કંઈ જણાવશે, એ હું તમને જણાવીશ.” તેથી મોઆબના વડીલો બલામ સાથે રહ્યા.