૨ પિતર ૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તેઓ સીધો માર્ગ છોડીને અવળા માર્ગે ચઢી ગયા છે. તેઓ બયોરના દીકરા બલામના માર્ગે ચાલે છે,+ જેને ખોટાં કામની કમાણી વહાલી હતી.+ યહૂદા ૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેઓને અફસોસ! તેઓ કાઈનના+ રસ્તે ચાલી નીકળ્યા છે. તેઓ બલામની+ જેમ ઇનામની લાલચમાં ખોટા માર્ગે ધસી ગયા છે. તેઓ કોરાહની+ જેમ બંડખોર વાતો કરીને નાશ પામ્યા છે.+
૧૫ તેઓ સીધો માર્ગ છોડીને અવળા માર્ગે ચઢી ગયા છે. તેઓ બયોરના દીકરા બલામના માર્ગે ચાલે છે,+ જેને ખોટાં કામની કમાણી વહાલી હતી.+
૧૧ તેઓને અફસોસ! તેઓ કાઈનના+ રસ્તે ચાલી નીકળ્યા છે. તેઓ બલામની+ જેમ ઇનામની લાલચમાં ખોટા માર્ગે ધસી ગયા છે. તેઓ કોરાહની+ જેમ બંડખોર વાતો કરીને નાશ પામ્યા છે.+