૨ રાજાઓ ૬:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એલિશા પ્રાર્થના કરવા લાગ્યો: “હે યહોવા, કૃપા કરી તેની આંખો ખોલો કે તે જુએ.”+ યહોવાએ તરત જ સેવકની આંખો ખોલી. તેણે જોયું તો એલિશાની આસપાસનો+ આખો પહાડી વિસ્તાર અગ્નિઘોડાઓ અને અગ્નિરથોથી+ ભરાઈ ગયો હતો.
૧૭ એલિશા પ્રાર્થના કરવા લાગ્યો: “હે યહોવા, કૃપા કરી તેની આંખો ખોલો કે તે જુએ.”+ યહોવાએ તરત જ સેવકની આંખો ખોલી. તેણે જોયું તો એલિશાની આસપાસનો+ આખો પહાડી વિસ્તાર અગ્નિઘોડાઓ અને અગ્નિરથોથી+ ભરાઈ ગયો હતો.