વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૨:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને હાથમાં તલવાર લઈને રસ્તામાં ઊભેલો જોયો, ત્યારે તે પોતાનો રસ્તો બદલીને ખેતર તરફ જવા લાગી. પણ ગધેડીને રસ્તા પર પાછી લાવવા બલામ તેને મારવા લાગ્યો.

  • ગણના ૨૨:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને જોયો, ત્યારે તે દીવાલને ઘસડાઈને ચાલવા લાગી. એનાથી બલામનો પગ કચડાયો અને તે ગધેડીને ફરી મારવા લાગ્યો.

  • ગણના ૨૨:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ ગધેડીએ યહોવાના દૂતને જોયો ત્યારે, તે નીચે બેસી પડી. એટલે બલામ ક્રોધે ભરાયો અને પોતાની લાકડીથી ગધેડીને મારવા લાગ્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો