-
૧ રાજાઓ ૯:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ સુલેમાને પોતાના બધા ભંડારો માટે શહેરો, રથો માટે શહેરો+ અને ઘોડેસવારો માટે શહેરો બાંધ્યાં. યરૂશાલેમમાં, લબાનોનમાં અને પોતાના આખા રાજમાં સુલેમાન જે કંઈ બાંધવા ચાહતો હતો, એ બધું જ તેણે બાંધ્યું.
-