પુનર્નિયમ ૧૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “હે ઇઝરાયેલ, યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?+ ફક્ત એટલું જ કે, તું યહોવા તારા ઈશ્વરનો ડર* રાખે,+ તેમના માર્ગોમાં ચાલે,+ તેમને પ્રેમ કરે, પૂરા દિલથી અને પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા કરે,+
૧૨ “હે ઇઝરાયેલ, યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?+ ફક્ત એટલું જ કે, તું યહોવા તારા ઈશ્વરનો ડર* રાખે,+ તેમના માર્ગોમાં ચાલે,+ તેમને પ્રેમ કરે, પૂરા દિલથી અને પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા કરે,+