-
પુનર્નિયમ ૧:૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ તમે વેરાન પ્રદેશમાં જોયું હતું કે તમારા ઈશ્વર યહોવાએ તમારી કેવી સંભાળ રાખી હતી. જેમ એક પિતા પોતાના દીકરાને ગોદમાં ઊંચકી લે છે, તેમ આખી મુસાફરીમાં ઈશ્વર તમને ગોદમાં ઊંચકીને આ જગ્યાએ સહીસલામત લઈ આવ્યા.’
-