પુનર્નિયમ ૩૩:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ હે ઇઝરાયેલ, ધન્ય છે તને!+ તારા જેવું બીજું કોણ છે?+ યહોવા તારો ઉદ્ધાર કરે છે,+તે તને રક્ષણ આપનાર ઢાલ+અને તારી વિજયી તલવાર છે. તારા દુશ્મનો ડરીને તારે પગે પડશે+અને તું તેઓની પીઠ* ખૂંદી નાખશે.”
૨૯ હે ઇઝરાયેલ, ધન્ય છે તને!+ તારા જેવું બીજું કોણ છે?+ યહોવા તારો ઉદ્ધાર કરે છે,+તે તને રક્ષણ આપનાર ઢાલ+અને તારી વિજયી તલવાર છે. તારા દુશ્મનો ડરીને તારે પગે પડશે+અને તું તેઓની પીઠ* ખૂંદી નાખશે.”