પુનર્નિયમ ૮:૭, ૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને ઉત્તમ દેશમાં લઈ જઈ રહ્યા છે.+ ત્યાં નદી-નાળાં છે, ત્યાં ખીણપ્રદેશમાં અને પહાડી વિસ્તારમાં ઝરણાં અને ફુવારા* છે; ૮ ત્યાં ઘઉં અને જવ ઊગે છે; દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે;+ જૈતૂનનું તેલ અને મધ મળે છે.+
૭ કેમ કે યહોવા તમારા ઈશ્વર તમને ઉત્તમ દેશમાં લઈ જઈ રહ્યા છે.+ ત્યાં નદી-નાળાં છે, ત્યાં ખીણપ્રદેશમાં અને પહાડી વિસ્તારમાં ઝરણાં અને ફુવારા* છે; ૮ ત્યાં ઘઉં અને જવ ઊગે છે; દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે;+ જૈતૂનનું તેલ અને મધ મળે છે.+