૨૧ તમે યહોવાના પ્યાલામાંથી અને દુષ્ટ દૂતોના પ્યાલામાંથી, એમ બંનેમાંથી પી શકો નહિ. તમે “યહોવાની મેજ”+ પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ. ૨૨ ‘શું આપણે યહોવાના દિલમાં ઈર્ષા જગાડવા ચાહીએ છીએ’?+ શું આપણે તેમના કરતાં વધારે શક્તિશાળી છીએ?