ઉત્પત્તિ ૨૮:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેણે જોયું તો, સીડીની ટોચ ઉપર યહોવા હતા. તેમણે યાકૂબને કહ્યું: “હું યહોવા છું, તારા દાદા ઇબ્રાહિમનો ઈશ્વર અને તારા પિતા ઇસહાકનો ઈશ્વર.+ તું સૂઈ ગયો છે એ જગ્યા હું તને અને તારા વંશજને આપવાનો છું.+
૧૩ તેણે જોયું તો, સીડીની ટોચ ઉપર યહોવા હતા. તેમણે યાકૂબને કહ્યું: “હું યહોવા છું, તારા દાદા ઇબ્રાહિમનો ઈશ્વર અને તારા પિતા ઇસહાકનો ઈશ્વર.+ તું સૂઈ ગયો છે એ જગ્યા હું તને અને તારા વંશજને આપવાનો છું.+