વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૨:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી.

  • ઉત્પત્તિ ૧૩:૧૪, ૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ લોતના ગયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું: “નજર ફેરવીને ચારે બાજુ જો. તું જ્યાં ઊભો છે ત્યાંથી ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફ જો, ૧૫ કેમ કે જે દેશ તું જોઈ રહ્યો છે, એ હું તને અને તારા વંશજને હંમેશ માટે વારસા તરીકે આપીશ.+

  • ઉત્પત્તિ ૧૭:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ ઇબ્રામ ૯૯ વર્ષનો હતો ત્યારે, યહોવાએ તેની આગળ પ્રગટ થઈને કહ્યું: “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. મારા માર્ગોમાં ચાલ અને તારાં કાર્યોમાં નિર્દોષ* રહે.

  • ઉત્પત્તિ ૧૭:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ “તારી સાથે અને તારા વંશજ સાથે કાયમ માટે કરેલો કરાર+ હું ચોક્કસ પાળીશ. એ કરાર પ્રમાણે, પેઢી દર પેઢી હું તારો અને તારા વંશજનો ઈશ્વર થઈશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો