વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૮:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ મૂસાના સસરાએ તેને કહ્યું: “તું જે કરે છે એ બરાબર નથી. ૧૮ જો આવું જ ચાલતું રહ્યું, તો તું અને તારી પાસે આવતા લોકો જલદી જ થાકી જશો. આ કામનો બોજો બહુ ભારે છે. એકલા હાથે એ કરવું તારા ગજા બહાર છે.

  • ગણના ૧૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ મૂસાએ યહોવાને કહ્યું: “તમે શા માટે તમારા સેવક પર આફત લાવ્યા છો? મેં એવું તો શું કર્યું છે કે હું તમારી નજરમાં કૃપા પામ્યો નથી? તમે શા માટે આ લોકોનો ભાર મારા માથે નાખ્યો છે?+

  • ગણના ૨૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ લોકો મૂસા જોડે ઝઘડવા લાગ્યા+ અને કહેવા લાગ્યા: “કાશ! અમે અમારા ભાઈઓ સાથે જ યહોવા આગળ મરી ગયા હોત!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો