નિર્ગમન ૧૮:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તું લોકોમાંથી અમુક કાબેલ માણસોને પસંદ કર,+ જેઓ ઈશ્વરનો ડર રાખતા હોય, વિશ્વાસુ હોય અને બેઈમાનીની કમાણીને ધિક્કારતા હોય.+ તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે ઠરાવ.+
૨૧ તું લોકોમાંથી અમુક કાબેલ માણસોને પસંદ કર,+ જેઓ ઈશ્વરનો ડર રાખતા હોય, વિશ્વાસુ હોય અને બેઈમાનીની કમાણીને ધિક્કારતા હોય.+ તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોનાં ટોળાં પર મુખીઓ તરીકે ઠરાવ.+