નિર્ગમન ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પછી હારુને તેઓ પાસેથી સોનું લીધું અને છીણી વાપરીને એક વાછરડું* બનાવ્યું.+ એ જોઈને લોકોએ કહ્યું: “હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.”+
૪ પછી હારુને તેઓ પાસેથી સોનું લીધું અને છીણી વાપરીને એક વાછરડું* બનાવ્યું.+ એ જોઈને લોકોએ કહ્યું: “હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.”+