-
યહોશુઆ ૧૩:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ મનાશ્શાના બાકીના અડધા કુળ સાથે રૂબેનીઓએ અને ગાદીઓએ યર્દનની પૂર્વ તરફ મૂસાએ આપેલો વારસો લીધો. યહોવાના સેવક મૂસાએ તેઓને આપેલો વારસો આ છે:+
-