ગણના ૧૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ તમે યહોવા વિરુદ્ધ બંડ ન પોકારો અને એ દેશના લોકોથી ન ડરો,+ કેમ કે આપણે તેઓને ભરખી જઈશું.* તેઓનું રક્ષણ કરનાર હવે કોઈ રહ્યું નથી, પણ યહોવા આપણી સાથે છે.+ તેઓથી ગભરાશો નહિ.”
૯ પણ તમે યહોવા વિરુદ્ધ બંડ ન પોકારો અને એ દેશના લોકોથી ન ડરો,+ કેમ કે આપણે તેઓને ભરખી જઈશું.* તેઓનું રક્ષણ કરનાર હવે કોઈ રહ્યું નથી, પણ યહોવા આપણી સાથે છે.+ તેઓથી ગભરાશો નહિ.”