વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૨૨:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ “જો કોઈ વ્યક્તિ યહોવા સિવાય બીજા દેવોને બલિદાન ચઢાવે, તો તેને મારી નાખો.+

  • નિર્ગમન ૩૨:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ મૂસાએ લેવીઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘તમારી તલવાર લો. છાવણીને એક છેડેથી બીજે છેડે સુધી જઈને* પોતાના ભાઈને, પોતાના પડોશીને અને પોતાના જિગરી દોસ્તને મારી નાખો.’”+

  • ગણના ૨૫:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ તેથી મૂસાએ ઇઝરાયેલના ન્યાયાધીશોને* કહ્યું:+ “તમે દરેક જણ તમારા અધિકાર નીચેના એ પુરુષોને મારી નાખો, જેઓએ પેઓરના બઆલની ભક્તિ કરી છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો