વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૩:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ જો કોઈને મદદની જરૂર હોય અને તું કંઈ કરી શકતો હોય,*

      તો તેને ના પાડીશ નહિ.+

  • માથ્થી ૫:૪૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૨ જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું* લેવા આવે તો તેનાથી મોં ન ફેરવો.+

  • લૂક ૧૨:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ તમારી માલ-મિલકત વેચી નાખો અને દાન* આપો.+ પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ. એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી.+ ત્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો