વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૨૧:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ ખોડખાંપણવાળો આવો કોઈ પણ માણસ ઈશ્વરને ખોરાક ચઢાવવા પાસે ન આવે: આંધળો કે લૂલો કે ચહેરાનો આકાર બગડેલો હોય એવો* કે એક હાથ અથવા પગ લાંબો હોય એવો,

  • લેવીય ૨૧:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ ખૂંધો કે ઠીંગણો* કે આંખમાં ખામીવાળો કે ખરજવાવાળો કે દાદરવાળો કે જાતીય અંગમાં* નુકસાન હોય એવો.+

  • યશાયા ૫૬:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ યહોવા કહે છે કે “જે નપુંસકો મારા સાબ્બાથો પાળે છે, મારી ઇચ્છા પૂરી કરવાનું પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે,

       ૫ તેઓને હું મારા ઘરની અને મારી દીવાલોની અંદર જગ્યા* આપીશ અને તેઓનાં નામ યાદ રાખીશ.

      એ તેઓ માટે દીકરા-દીકરીઓ કરતાં પણ વધારે સારું ગણાશે.

      હું તેઓને કાયમ ટકનારું નામ આપીશ,

      જે કદી ભૂંસાઈ જશે નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો