વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૫:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪ જોકે તમારામાં કોઈ ગરીબ નહિ હોય, કેમ કે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને વારસામાં આપી રહ્યા છે, એમાં યહોવા તમને ચોક્કસ આશીર્વાદ આપશે.+

  • પુનર્નિયમ ૧૫:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ “જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે, એના કોઈ પણ શહેરમાં જો તમારો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબ થઈ જાય, તો તમે તમારાં હૃદયો કઠણ ન કરો અથવા તમારા ગરીબ ભાઈને મદદ કરવા પોતાની મુઠ્ઠી બંધ ન કરો.+

  • પુનર્નિયમ ૧૫:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ તમે કચવાતા મને નહિ, પણ ઉદાર હાથે તેને આપો.+ જો તમે એમ કરશો, તો યહોવા તમારા ઈશ્વર તમારી મહેનત પર અને તમારાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે.+

  • નીતિવચનો ૧૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+

      તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+

  • લૂક ૬:૩૪, ૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ જેની પાસેથી પાછું મળી શકે છે, તેને તમે ઉછીનું* આપો તો એમાં શું મોટી વાત?+ અરે, પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે, જેથી જે આપ્યું હોય એ પૂરેપૂરું પાછું મેળવી શકે. ૩૫ એના બદલે, તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને ભલું કરતા રહો. કંઈ પણ પાછું મેળવવાની આશા વગર ઉછીનું આપતા રહો.+ તમને મોટો બદલો મળશે. તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો, કેમ કે તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો