નીતિવચનો ૧૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ખોટાં* ત્રાજવાંને યહોવા ધિક્કારે છે,પણ સાચાં વજનિયાંથી* તે ખુશ થાય છે.+ નીતિવચનો ૨૦:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ ખોટાં વજનિયાં અને જૂઠાં માપ,*એ બંનેને યહોવા ધિક્કારે છે.+ મીખાહ ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ખોટાં ત્રાજવાં અને પથ્થરનાં જૂઠાં વજનિયાં રાખીને,+શું હું નિર્દોષ* રહી શકું?