પુનર્નિયમ ૨૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ત્યારે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને આપે એની ફસલનો પહેલો હિસ્સો* એક ટોપલીમાં મૂકો. પછી તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં એ લઈ જાઓ.+
૨ ત્યારે તમારા ઈશ્વર યહોવા જે દેશ તમને આપે એની ફસલનો પહેલો હિસ્સો* એક ટોપલીમાં મૂકો. પછી તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં એ લઈ જાઓ.+