વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૬:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ યહોવા આગળ આનંદ કરો, કેમ કે તે આવે* છે,

      હા, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.

      પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે,+

      તે લોકોનો વફાદારીથી ઇન્સાફ કરશે.+

  • પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ કેમ કે તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જે દિવસે તે પોતે ઠરાવેલા માણસ દ્વારા પૃથ્વી પરના લોકોનો અદ્દલ ઇન્સાફ કરશે.+ એ માણસને મરણમાંથી જીવતા કરીને+ તેમણે બધા લોકોને ખાતરી આપી છે કે એ દિવસ ચોક્કસ આવશે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો