નીતિવચનો ૨૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,*+તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+ નીતિવચનો ૩૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ જે માણસ પિતાની મજાક ઉડાવે છે અને માતાની આજ્ઞાને ગણકારતો નથી,+તેની આંખોને ખીણના કાગડા કોચી ખાશેઅને ગરુડનાં બચ્ચાં એ ખાઈ જશે.+
૨૯ વારંવાર ઠપકો મળ્યા છતાં જે પોતાની ગરદન અક્કડ રાખે છે,*+તેનો અચાનક નાશ થશે અને તેના બચવાની કોઈ આશા નહિ રહે.+
૧૭ જે માણસ પિતાની મજાક ઉડાવે છે અને માતાની આજ્ઞાને ગણકારતો નથી,+તેની આંખોને ખીણના કાગડા કોચી ખાશેઅને ગરુડનાં બચ્ચાં એ ખાઈ જશે.+