નિર્ગમન ૪:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ એટલે યહોવાનો ગુસ્સો મૂસા પર ભભૂકી ઊઠ્યો. પછી તેમણે કહ્યું: “હું જાણું છું કે લેવી* કુળનો તારો ભાઈ હારુન+ સારો વક્તા છે. તે તને મળવા આવી રહ્યો છે. તને જોઈને તેનું દિલ ખુશ થઈ જશે.+ નિર્ગમન ૪:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ પછી યહોવાએ હારુનને કહ્યું: “મૂસાને મળવા વેરાન પ્રદેશમાં જા.”+ તે ગયો અને મૂસાને સાચા ઈશ્વરના પર્વત+ આગળ મળ્યો. હારુને તેને મળીને ચુંબન કર્યું.
૧૪ એટલે યહોવાનો ગુસ્સો મૂસા પર ભભૂકી ઊઠ્યો. પછી તેમણે કહ્યું: “હું જાણું છું કે લેવી* કુળનો તારો ભાઈ હારુન+ સારો વક્તા છે. તે તને મળવા આવી રહ્યો છે. તને જોઈને તેનું દિલ ખુશ થઈ જશે.+
૨૭ પછી યહોવાએ હારુનને કહ્યું: “મૂસાને મળવા વેરાન પ્રદેશમાં જા.”+ તે ગયો અને મૂસાને સાચા ઈશ્વરના પર્વત+ આગળ મળ્યો. હારુને તેને મળીને ચુંબન કર્યું.