વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૨૫:૧૪-૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ એ દરમિયાન નાબાલના એક ચાકરે નાબાલની પત્ની અબીગાઈલ પાસે જઈને કહ્યું: “દાઉદે અમારા માલિકના ખબરઅંતર પૂછવા માણસો મોકલ્યા હતા. પણ માલિકે બૂમાબૂમ કરીને તેઓનું અપમાન કર્યું.+ ૧૫ એ માણસો અમારી સાથે ભલાઈથી વર્ત્યા હતા. તેઓ અમારી સાથે વેરાન પ્રદેશમાં હતા ત્યારે, અમારું કંઈ ખોવાયું ન હતું. તેઓએ અમારું કોઈ નુકસાન કર્યું ન હતું.+ ૧૬ અમે ઘેટાંની સંભાળ રાખતા હતા એ સમયે, તેઓ રાત-દિવસ અમારી ફરતે રક્ષણ આપતી દીવાલ જેવા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો