૧ રાજાઓ ૧૨:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ યરોબઆમે યહૂદાના તહેવાર જેવો જ એક તહેવાર ઠરાવ્યો.+ એ આઠમા મહિનાના ૧૫મા દિવસે હતો. તેણે બેથેલમાં+ ઊભી કરેલી વેદી પર, પોતે બનાવેલાં વાછરડાં આગળ બલિદાનો ચઢાવ્યાં. તેણે બેથેલમાં બનાવેલાં ભક્તિ-સ્થળો માટે યાજકો નીમ્યા. આમોસ ૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ ‘જે દિવસે હું ઇઝરાયેલના બધા ગુનાનો* હિસાબ માંગીશ,+ એ દિવસે હું બેથેલની વેદીઓનો પણ હિસાબ માંગીશ.+ હું વેદીનાં શિંગડાં* તોડી નાખીશ અને એને જમીન પર ફેંકી દઈશ.+
૩૨ યરોબઆમે યહૂદાના તહેવાર જેવો જ એક તહેવાર ઠરાવ્યો.+ એ આઠમા મહિનાના ૧૫મા દિવસે હતો. તેણે બેથેલમાં+ ઊભી કરેલી વેદી પર, પોતે બનાવેલાં વાછરડાં આગળ બલિદાનો ચઢાવ્યાં. તેણે બેથેલમાં બનાવેલાં ભક્તિ-સ્થળો માટે યાજકો નીમ્યા.
૧૪ ‘જે દિવસે હું ઇઝરાયેલના બધા ગુનાનો* હિસાબ માંગીશ,+ એ દિવસે હું બેથેલની વેદીઓનો પણ હિસાબ માંગીશ.+ હું વેદીનાં શિંગડાં* તોડી નાખીશ અને એને જમીન પર ફેંકી દઈશ.+