વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ રાજાઓ ૧૩:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ તેણે લાશને પોતાની કબરમાં દફનાવી. તેઓ જોરજોરથી વિલાપ કરવા લાગ્યા: “હાય રે મારા ભાઈ!”

  • ૨ રાજાઓ ૨૩:૧૭, ૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ પછી તેણે પૂછ્યું: “મને કબર પરનો પેલો પથ્થર દેખાય છે, એ કોની કબર છે?” શહેરના માણસોએ તેને કહ્યું: “એ તો યહૂદાના ઈશ્વરભક્તની કબર છે.+ તમે બેથેલની વેદીના જે હાલ કર્યા છે, એ વિશે તેમણે જ ભવિષ્યવાણી કરી હતી.” ૧૮ રાજાએ કહ્યું: “કોઈ તેમનાં હાડકાંને અડકે નહિ, એને રહેવા દો.” એટલે તેઓએ ઈશ્વરભક્તનાં હાડકાં એમનાં એમ રહેવાં દીધાં. સમરૂનથી જે પ્રબોધક આવ્યો હતો, તેનાં હાડકાં પણ તેઓએ રહેવાં દીધાં.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો