વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૬:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ પછી કોરાહ, દાથાન, અબીરામ અને ઓન ભેગા મળ્યા. કોરાહ+ યિસ્હારનો દીકરો+ હતો, જે કહાથનો દીકરો,+ જે લેવીનો દીકરો+ હતો. દાથાન અને અબીરામ અલીઆબના દીકરાઓ+ હતા. ઓન પેલેથનો દીકરો હતો, જે રૂબેનના દીકરાઓમાંથી+ હતો.

  • ગણના ૧૬:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને, તેઓનાં કુટુંબોને, કોરાહનાં કુટુંબોને+ અને તેઓની બધી માલ-મિલકતને ગળી ગઈ.

  • ગણના ૨૬:૧૦, ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ ત્યારે ધરતી પોતાનું મોં ઉઘાડીને તેઓને ગળી ગઈ હતી. એ જ વખતે અગ્‍નિએ કોરાહ અને તેના ૨૫૦ સાથીદારોને ભસ્મ કર્યા હતા.+ તેઓ ચેતવણી આપતો દાખલો બન્યા.+ ૧૧ પણ કોરાહના દીકરાઓ માર્યા ગયા ન હતા.+

  • યહૂદા ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેઓને અફસોસ! તેઓ કાઈનના+ રસ્તે ચાલી નીકળ્યા છે. તેઓ બલામની+ જેમ ઇનામની લાલચમાં ખોટા માર્ગે ધસી ગયા છે. તેઓ કોરાહની+ જેમ બંડખોર વાતો કરીને નાશ પામ્યા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો