-
૨ કાળવૃત્તાંત ૩૧:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ હિઝકિયાએ આવી ગોઠવણ આખા યહૂદામાં કરી. તેણે પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે સારું ને ખરું હતું એ જ કર્યું અને તેમને વફાદાર રહ્યો. ૨૧ તેણે પોતાના ઈશ્વરની ભક્તિ માટે જે કંઈ કર્યું, એ પૂરા દિલથી કર્યું. ભલે પછી એ સાચા ઈશ્વરના મંદિરની સેવા વિશે હોય+ કે નિયમશાસ્ત્ર અને આજ્ઞા પાળવા વિશે હોય, તેણે એ દિલથી કર્યું. હિઝકિયા જીવનમાં સફળ થયો.
-