૨ રાજાઓ ૧૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી યહોયાદા યાજકે એક પેટી+ લઈને એના ઢાંકણમાં કાણું પાડ્યું. એ પેટી યહોવાના મંદિરમાં જતાં જમણી તરફ વેદી પાસે મૂકવામાં આવી. દરવાનો તરીકે ફરજ બજાવતા યાજકો, યહોવાના મંદિરમાં આવતા બધા પૈસા એ પેટીમાં નાખતા.+
૯ પછી યહોયાદા યાજકે એક પેટી+ લઈને એના ઢાંકણમાં કાણું પાડ્યું. એ પેટી યહોવાના મંદિરમાં જતાં જમણી તરફ વેદી પાસે મૂકવામાં આવી. દરવાનો તરીકે ફરજ બજાવતા યાજકો, યહોવાના મંદિરમાં આવતા બધા પૈસા એ પેટીમાં નાખતા.+