ઉત્પત્તિ ૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ નૂહ વિશે આ અહેવાલ છે. નૂહ ઈશ્વરનો ડર રાખતો* હતો.+ એ જમાનાના લોકોમાં* તે નિર્દોષ* હતો. નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.+
૯ નૂહ વિશે આ અહેવાલ છે. નૂહ ઈશ્વરનો ડર રાખતો* હતો.+ એ જમાનાના લોકોમાં* તે નિર્દોષ* હતો. નૂહ સાચા ઈશ્વર સાથે ચાલ્યો.+