-
હબાક્કૂક ૧:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તમે કેમ મને દુષ્ટતા બતાવો છો?
તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?
મારી આગળ કેમ લૂંટફાટ અને હિંસા છે?
ચારે બાજુ કેમ લડાઈ અને ઝઘડા છે?
-