-
ઉત્પત્તિ ૧૨:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. ૮ પછી તે બેથેલની+ પૂર્વ તરફ આવેલા પહાડી વિસ્તારમાં ગયો અને ત્યાં તંબુ નાખ્યો. એની પશ્ચિમમાં બેથેલ અને પૂર્વમાં આય+ હતું. એ જગ્યાએ તેણે યહોવા માટે એક વેદી બાંધી+ અને યહોવાના નામની સ્તુતિ કરી.*+
-