રૂથ ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ બોઆઝ શહેરના દરવાજે જઈને બેઠો.+ બોઆઝે જે છોડાવનાર વિશે વાત કરી હતી+ તે ત્યાંથી પસાર થયો. બોઆઝે તેને કહ્યું: “મિત્ર,* અહીં આવીને બેસ.” એટલે તે ત્યાં જઈને બેઠો. નીતિવચનો ૩૧:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ શહેરના દરવાજે તેના પતિને બધા ઓળખે છે,+તેનો પતિ પોતાના વિસ્તારના વડીલો સાથે બેસે છે.
૪ બોઆઝ શહેરના દરવાજે જઈને બેઠો.+ બોઆઝે જે છોડાવનાર વિશે વાત કરી હતી+ તે ત્યાંથી પસાર થયો. બોઆઝે તેને કહ્યું: “મિત્ર,* અહીં આવીને બેસ.” એટલે તે ત્યાં જઈને બેઠો.