સભાશિક્ષક ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મિજબાનીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું વધારે સારું,+ કેમ કે મરણ દરેક માણસનો અંત છે અને એ વાત જીવતા માણસોએ દિલમાં ઠસાવી રાખવી જોઈએ.
૨ મિજબાનીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું વધારે સારું,+ કેમ કે મરણ દરેક માણસનો અંત છે અને એ વાત જીવતા માણસોએ દિલમાં ઠસાવી રાખવી જોઈએ.