પુનર્નિયમ ૧૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ સાવધ રહેજો કે તમારું દિલ લલચાઈને ભટકી ન જાય અને તમે બીજા દેવોને ભજવા અને તેઓ આગળ નમવા ન લાગો.+ યર્મિયા ૧૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હે યહોવા, હું સારી રીતે જાણું છું કે માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી. તે પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.*+
૨૩ હે યહોવા, હું સારી રીતે જાણું છું કે માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી. તે પોતાની મેળે એક પગલું પણ ભરી શકતો નથી.*+