-
ઉત્પત્તિ ૧૯:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ પેલા બે દૂતો સાંજે સદોમ પહોંચ્યા. એ વખતે લોત સદોમ શહેરના દરવાજે બેઠો હતો. તેઓને જોયા ત્યારે, લોત તેઓને મળવા ગયો અને જમીન સુધી માથું નમાવીને નમન કર્યું.+
-
-
ઉત્પત્તિ ૧૯:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ પણ લોતે તેઓને એટલો આગ્રહ કર્યો કે, તેઓ તેના ઘરે ગયા. પછી તેણે તેઓ માટે મિજબાની રાખી અને બેખમીર* રોટલી બનાવી અને તેઓએ ખાધું.
-