વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૬:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ સાચા ઈશ્વરના દીકરાઓએ*+ જોયું કે માણસોની દીકરીઓ ખૂબ સુંદર છે. એટલે તેઓને જે પસંદ આવી એ બધી સ્ત્રીઓને તેઓએ પત્ની બનાવી.

  • પુનર્નિયમ ૩૩:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તેણે કહ્યું:

      “યહોવા સિનાઈથી આવ્યા,+

      સેઈરથી તેઓ પર પોતાનો પ્રકાશ ફેલાવ્યો.

      પારાનના પહાડી વિસ્તારથી પોતાના ગૌરવનું તેજ પ્રગટાવ્યું,+

      તેમની સાથે હજારોહજાર દૂતો* હતા,+

      તેમના જમણા હાથે તેમના યોદ્ધાઓ હતા.+

  • અયૂબ ૩૮:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ જ્યારે પ્રભાતના તારાઓ*+ સાથે મળીને હર્ષનાદ કરતા હતા,

      અને ઈશ્વરના દીકરાઓ*+ ખુશીનો પોકાર કરતા હતા, ત્યારે તું ક્યાં હતો?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો