ઝખાર્યા ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ પછી તેણે* મને પ્રમુખ યાજક* યહોશુઆ બતાવ્યો,+ જે યહોવાના દૂતની આગળ ઊભો હતો. યહોશુઆનો વિરોધ કરવા શેતાન*+ તેના જમણા હાથે ઊભો હતો. માથ્થી ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પછી પવિત્ર શક્તિ ઈસુને વેરાન પ્રદેશમાં લઈ ગઈ. ત્યાં શેતાને*+ તેમનું પરીક્ષણ કર્યું.+ માથ્થી ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એ સમયે પરીક્ષણ કરનાર શેતાન+ આવ્યો અને ઈસુને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય.” લૂક ૨૨:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “સિમોન, સિમોન, શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે.+ યોહાન ૧૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેઓ સાંજનું ભોજન લઈ રહ્યા હતા. શેતાને* અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં+ ઈસુને દગો દેવાનો+ વિચાર મૂક્યો હતો. પ્રકટીકરણ ૧૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એ મોટો અજગર,+ જૂનો સાપ,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને* ખોટે માર્ગે દોરે છે,+ તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો+ અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.
૩ પછી તેણે* મને પ્રમુખ યાજક* યહોશુઆ બતાવ્યો,+ જે યહોવાના દૂતની આગળ ઊભો હતો. યહોશુઆનો વિરોધ કરવા શેતાન*+ તેના જમણા હાથે ઊભો હતો.
૩ એ સમયે પરીક્ષણ કરનાર શેતાન+ આવ્યો અને ઈસુને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે રોટલીઓ બની જાય.”
૨ તેઓ સાંજનું ભોજન લઈ રહ્યા હતા. શેતાને* અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં+ ઈસુને દગો દેવાનો+ વિચાર મૂક્યો હતો.
૯ એ મોટો અજગર,+ જૂનો સાપ,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને* ખોટે માર્ગે દોરે છે,+ તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો+ અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.