અયૂબ ૧:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ ઉસ દેશમાં અયૂબ* નામે એક માણસ રહેતો હતો.+ તે નેક અને પ્રમાણિક* હતો.+ તે ઈશ્વરનો ડર* રાખતો હતો અને દુષ્ટતાથી દૂર રહેતો હતો.+ ૨ તેને સાત દીકરાઓ હતા અને ત્રણ દીકરીઓ હતી.
૧ ઉસ દેશમાં અયૂબ* નામે એક માણસ રહેતો હતો.+ તે નેક અને પ્રમાણિક* હતો.+ તે ઈશ્વરનો ડર* રાખતો હતો અને દુષ્ટતાથી દૂર રહેતો હતો.+ ૨ તેને સાત દીકરાઓ હતા અને ત્રણ દીકરીઓ હતી.