યર્મિયા ૩૨:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ હું તેઓને એક દિલ આપીશ+ અને એક રસ્તે ચલાવીશ, જેથી તેઓ હંમેશાં મારો ડર રાખે. જો તેઓ એમ કરશે, તો તેઓનું અને તેઓનાં બાળકોનું ભલું થશે.+
૩૯ હું તેઓને એક દિલ આપીશ+ અને એક રસ્તે ચલાવીશ, જેથી તેઓ હંમેશાં મારો ડર રાખે. જો તેઓ એમ કરશે, તો તેઓનું અને તેઓનાં બાળકોનું ભલું થશે.+