હઝકિયેલ ૧૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ હું તેઓને એકદિલના કરીશ.+ હું તેઓને નવું મન આપીશ.+ હું તેઓનાં શરીરમાંથી પથ્થરનું દિલ+ કાઢીને નરમ દિલ* મૂકીશ,+ એફેસીઓ ૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ તમે પોતાના મનના વિચારોને* નવા કરતા રહો.+
૧૯ હું તેઓને એકદિલના કરીશ.+ હું તેઓને નવું મન આપીશ.+ હું તેઓનાં શરીરમાંથી પથ્થરનું દિલ+ કાઢીને નરમ દિલ* મૂકીશ,+